માર્કેટ / શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, ટાટા સ્ટીલ સૌથી વધુ વધ્યો

 sensex and nifty are all time high today

આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 274 પોઇન્ટના ઉછાળા સાથે 41213 પર અને નિફ્ટી 12128 પર ટ્રેડ કરી રહી છે. ખાસ કરીને સેન્સેક્સ પ્રથમ વાર 41200ની સપાટી કુદાવવામાં સફળ રહ્યો છે. આજે રૂપિયાની નજીવા વધારા સાથે શરૂઆત થઇ હતી. રૂપિયો ડોલર સામે 4 પૈસા વધીને 70.95ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે ગઇ કાલે ડોલર સામે રૂપિયો 18 પૈસા તૂટીને 70.99ની સપાટીએ બંધ રહ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ