પ્લાન / જો સ્કૂલો શરૂ કરશે સરકાર તો આ રીતે ખોલવાનો છે પ્લાન, સૌપ્રથમ...

senior may be back in school from september parents children confused during coronavirus lockdown

દેશમાં કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાનો આંક 20 લાખને પાર પહોંચ્યો છે ત્યારે સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવામાં આવી શકે છે. આ સમયે માતા પિતા બાળકોને શાળાએ મોકલવા અંગે હજુ પણ મૂંઝવણમાં છે. આ સાથે જ શાળાઓ ક્યારથી ખોલવામાં આવશે તે અંગે પણ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. જો સરકાર શાળાઓ શરૂ કરશે તો જાણો કયા રાજ્યમાં ક્યારથી ખોલવાનો પ્લાન રજૂ કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ