બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા સિનિયર કારકુનોને મળી બઢતી, મુખ્ય કારકુન તરીકેના પ્રમોશન સાથે બદલી
Last Updated: 12:45 PM, 14 May 2025
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા સિનિયર કારકુનોને બઢતી મળી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ સિનિયર કારકુનોની બઢતી સાથે બદલીના આદેશ કરાયા છે. પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મુખ્ય કારકુન તરીકે બઢતી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટની બહુમાળી કચેરીએ વિદ્યાર્થીઓ-અરજદારોની લાંબી કતારો, સર્ટીફિકેટ લેવા કલાકો સુધી રાહ જોવાની મજબૂરી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT