તમારા કામનું / સિનિયર સિટીઝન્સ માટે આ બેન્કોમાં કરો FD , સુરક્ષિત રોકાણની સાથે થશે વધુ ફાયદા

senior citizens invest money sbi hdfc bank icici bank special fd

SBI, HDFC, ICICI બેન્ક અને બેન્ક ઓફ બરોડા સીનિયર સિટીઝન્સ માટે મેં 2020માં ખાસ સ્કીમ લઈને આવ્યા હતા. આ સ્કીમની ડેડલાઈનને વધારી દેવામાં આવી છે. હવે તમે માર્ચ 2022 સુધી વઘારે વ્યાજદરોનો ફાયદો લઈ શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ