તમારા કામનું / 31 માર્ચ સુધી Senior Citizens માટે છે બેસ્ટ તક, આ બે ખાસ FDમાં રોકાણ કરી મેળવો બમ્પર રિટર્ન

senior citizens fixed deposits schemes these two special fd schemes end 31 march

આ મહિને એટલે કે 31 માર્ચના અંત સુધી મોટી બેન્કોની બે ખાસ FD યોજનાઓ સમાપ્ત થવા જઈ રહી છે. એવામાં જો તમે પણ આ ખાસ એફડી ઓફર્સનો ફાયદો ઉઠાવવા માંગો છો તો 31 માર્ચ પહેલા FD કરાવી લો. 

બ્રેકિંગ ન્યૂઝ