કામની વાત / સીનિયર સિટીઝન માટે મોદી સરકારની ખાસ સ્કીમ, હવે આ ઈન્કમ પર નહીં ચૂકવવો પડે Tax

senior citizens can avail tax break on interest income under Sec 80TTB

સરકારે ગયા વર્ષે બજેટમાં ટેક્સના નિયમોમાં ઘણાં મોટા ફેરફાર કર્યા હતા. આ ફેરફાર હેઠળ સરકારે એક નવા સેક્શન 80TTB સામેલ કર્યો હતો. જેમાં સીનિયર સિટીઝન માટે 50,000 રૂપિયા સુધી વ્યાજની ઈન્કમ પર ટેક્સમાં છૂટ મળે છે. એટલે કે, FD, રેકરિંગ ડિપોઝિટ અથવા સેવિંગ્સ એકાઉન્ટથી જો કોઈ વ્યાજ મળે છે તો 50,000 રૂપિયા સુધી કોઈ ટેક્સ આપવો નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ