અમદાવાદ / BRTS અકસ્માતમાં 2 ભાઈઓના મોતને પગલે અમદાવાદીઓ ભડક્યા, વૃધ્ધનો આક્રોશ ફાટી નીકળ્યો

senior citizen statement on 2 death in BRTS bus accident Ahmedabad

બસચાલકની ઓવરસ્પીડને કારણે અકસ્માત થયો હોવાની વાતને કારણે અમદાવાદીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જનાક્રોશને પગલે BRTS ઉપર પથ્થર મારો, કરવામાં આવ્યો હતો અને તોડ ફોડ પણ કરવામાં આવી હતી. ત્યાં ઘટના વખતે ઉપસ્થિત લોકોએ તો બસને આગ લગાવી દો, તોડ ફોડ કરી નાંખોના નારા પણ લગાવ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ