સર્ચ ઓપરેશન / ક્યુટોન સિરામિક ગ્રુપ પર IT વિભાગના દરોડામાં ભાજપ નેતાનું કનેક્શન! તપાસમાં ઝડપાયા 200 કરોડના બિનહિસાબી વ્યવહાર

senior BJP leader's name surfaced in IT raid on qutone ceramic group

સતત 2 દિવસથી IT વિભાગનું મોરબીના અગ્રણી ક્યુટોન સિરામિક ગ્રુપ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 200 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ