નિધન / સુષમા સ્વરાજની સફર: સામાન્ય કાર્યકરથી લઇ તેમની વિદેશમંત્રી સુધીની યાત્રા

Senior BJP leader Sushma Swaraj Life story passes away

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું છે. છાતીમાં દુઃખાવો થતા તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા. તેઓ 67 વર્ષના હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ