વિવાદ / સેનેટરી ઈન્સ્પેક્ટરની ભરતીમાં સગાવાદ! દર્દીઓનાં આરોગ્ય સાથે ચેડાં

Senate Inspector recruitment dispute

જામનગર જિલ્લા પંચાયત હાલ સેનેટરી ઇન્સ્પેકટરની ભરતીને લઈને વિવાદમાં આવી છે. તેનું કારણ બન્યાં છે ઈનચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી એ.જે બથવારનો  સગાવાદ. એ.જે.બથવાર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2016નાં એક પત્રથી અર્બન હેલ્થ સેન્ટર સિક્કામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા પર પોતાના સગાને ગોઠવી દીધાં છે. જો કે વિવાદ સગાને ગોઠવવાનો નહીં પરંતુ જે તે ઉમેદવારની એસ.આઈની બોગસ ડિગ્રી હોવાનાં કારણે ઊભો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ