રાજનીતિ / સુરતમાં 14 ઓગસ્ટે VNSGUની સેનેટ ચૂંટણી, સી.આર. પાટીલનો પુત્ર ઉમેદવાર, કેજરીવાલ પણ એક્શનમાં

Senate election of VNSGU on August 14 in Surat, C.R. Patil's son candidate, Kejriwal also in action

સુરતમાં VNSGUની સેનેટ ચૂંટણીને લઈ જનરલ તથા ડોનર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી,  જીગ્નેશ પાટીલ ડોનર સીટ ઉપરથી ABVPના ઉમેદવાર, AAP પણ આ વખતે સેનેટ ચૂંટણીમાં લગાવશે દાવ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ