પ્રહાર / મુંબઈમાં ભીડ ઓછી કરવી હોય તો પહેલાં UP-બિહારમાં આટલું કરો, ગડકરીને શિવસેનાનો જવાબ

Sena Rakes Up old Rhetoric against Bihar & UP Migrants After Gadkari's Population Concern

શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત એક તંત્રી લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે લૉકડાઉન દરમ્યાન પોતાના વતન ગયેલા શ્રમિકોમાંથી લગભગ 1.50 લાખ શ્રમિકો મહારાષ્ટ્ર પરત આવી ગયા છે કારણ કે ત્યાં તેમની પાસે કોઈ કામ નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ