બૉલીવુડ / અક્ષય કુમાર માટે છેલ્લા 10 વર્ષની સૌથી ફ્લોપ બની સેલ્ફી, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ વિચારમાં પડી, જાણો કેટલું થયું કલેક્શન

Selfiee became the most flop of the last 10 years for Akshay Kumar, know how much the collection was

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફી બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.વીકેન્ડ પર ફિલ્મી કોઈ ખાસ કમાલ કર્યો નથી, પાંચમા સપ્તાહમાં પણ પઠાણનું પ્રદર્શન સેલ્ફી કરતાં સારું રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ