Video / છોટાઉદેપુરઃ જીવના જોખમે નર્મદા કેનાલ પર યુવકો લઇ રહ્યા છે સેલ્ફી

Selfie Chhota Udepur narmada canal near Bodeli gujarat

સેલ્ફી લેવા માટે જીવ જોખમમાં મુકતા પણ જરા ખચકાતા નથી. ઘટના છે છોટાઉદેપુરની. જ્યાં જીવને જોખમમાં મુકીને કેટલાક યુવકો સેલ્ફી લઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ