સ્વરક્ષણ / મહિલાઓએ માત્ર રસોઇની જ નહીં રક્ષણની પણ બારાખડી શીખવી જોઇએ

Self-defense training is essential for women

દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દીન પ્રતિદીન વધી રહ્યા છે. તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઇ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ