સુરક્ષા / પેટ્રોલિંગમાં હવે પોલીસને નહીં પડે મુશ્કેલી, સાબરમતી જેલમાં વસાવાયું આધૂનિક સ્કૂટર

Self Balancing Scooter in Sabarmati jail Ahmedabad

શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાને લઇ અનેક વખત વિવાદમાં આવી છે તેમાં પણ ખાસ કરીને વર્ષ ર૦૧૩માં થયેલા સુરંગકાડને અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ગણવામાં આવે છે. જેલની સુરક્ષાને લઇ હવે કોઇ વિવાદ ના સર્જાય તે માટે જેલને ‌િસક્યો‌િરટીના મામલે વધુ હાઇટેક બનાવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ