Women cricket / ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ગુજરાતની 2 દીકરીઓ બતાવશે દમ, ટીમ ઇન્ડિયામાં થયુ સિલેક્શન

Selection of 2 Gujarati players in Team India

ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે, જ્યાં એક ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી20 મુકાબલો રમાશે. ભારતે પોતાની ટીમનું એલાન કરી દીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ