બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કંઈક તો શરમ કરો! યુવતિએ મેટ્રોમાં છોકરા સાથે કરી એવી હરકત કે વીડિયો વાયરલ

Video / કંઈક તો શરમ કરો! યુવતિએ મેટ્રોમાં છોકરા સાથે કરી એવી હરકત કે વીડિયો વાયરલ

Last Updated: 03:11 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટ્રોમાં રીલ બનાવતા લોકોના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં બીજો એક વીડિયો સામે આવ્યો છે. છોકરીનું છોકરા સાથેનું વર્તન જોઈને તમે પણ કહેશો કે બેશરમીની પણ કોઈ હદ હોય છે.

આજકાલ સોશિયલ મીડિયા પર મેટ્રોમાં બનતા ઘણી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. જો તમે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, અથવા ફેસબુક પર નજર રાખો તો મેટ્રોમાં બનતા અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે. આ વિડીયો વિવિઘ પ્રકારના હોય છે, જેમ કે રમૂજી, અશ્લીલ, અચાનક બનેલી ઘટનાઓ, અને ઘણી વાર લડાઇ-મારામારીના પણ.

reels

વિશ્વભરમાં મેટ્રોમાં આવી ઘટનાઓ કોઈ નવી બાબત નથી, પરંતુ હાલ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મિડીયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં છોકરીએ મેટ્રોમાં સૂતા છોકરાની ખોળામાં બેસી જાય છે. આ પ્રકારના વિડીયો લોકોના ધ્યાનમાં આવતા હોય છે, પરંતુ આવી ઘટનાઓ પર વિચારવા જેવું છે.

વિડીઓમાં શું થયો?

આ વિડિયો એક મેટ્રો કોચનો છે, જ્યાં એક છોકરો ઊંધી રહ્યો છે. તે સમયે, એક છોકરી દોડતી આવી છે અને સ્ટંટ કરતી વખતે છોકરા પર બેસી જાય છે. છોકરો કઈ સમજી શકતો નથી અને અચાનક ઊભો થઈ જાય છે. તે સમય દરમિયાન છોકરી જલદીથી મેટ્રોમાંથી બહાર નિકળી જાય છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અનેક લોકો આ વિડીયો પર ટિપ્પણીઓ કરી રહ્યાં છે અને છોકરીની હરકતને ખોટું ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : લોકોનો જીવ જોખમમાં મુકતા નબીરાઓ, બે કારચાલકોએ કર્યા ખતરનાક સ્ટંટ, જુઓ વીડિયો

આવી હરકતો ખોટી કેમ છે?

મેટ્રો અને અન્ય જાહેર સ્થળોએ ઈન્સ્ટન્ટ વિડીયો બનાવતી વખતે, રીલ ઉત્પાદકોએ માનસિકતા અને એથી થતા અસર પર વિચારવું જોઈએ. લોકોની પર્સનલ સ્પેસ અને આરામ પર અસર થતી હોય છે. આ પ્રકારની હરકતો બિનજરૂરી ગડબડ અને નફરત ઉભી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral video Instagram social media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ