OMG / VIDEO: શાહરુખ ખાનને બાજુમાં જોઈ હોલિવૂડ અભિનેત્રીના ઊડી ગયા હોશ! વીડિયો થયો વાયરલ

Seeing Shahrukh Khan by her side the Hollywood actress lost her senses The video went viral

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2022માં શાહરૂખ ખાને હાજરી આપી હતી. શાહરૂખ હોલિવૂડ એક્ટ્રેસ શેરોન સ્ટોનની પાસે બેઠા હતા. પરંતુ એક્ટ્રેસ આ વાતથી અજાણ હતી. એવામાં જ્યારે શાહરૂખ ખાન ઉભા થયા તો તેની ખુશીનો પાર ન રહ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ