ગજબ / ભારતને રોબોટની જરૂર નથી: શાકભાજી માર્કેટમાં ભારતીયોનો જુગાડ જોઈ ફેન બન્યો વિદેશી, વીડિયો થયો વાયરલ

seeing men working as machines a foreigner said india doesn't need robots

શાક માર્કેટમાં ચાર ભારતીયોએ મળીને ઘણી કોબીજોને ફટાફટ અંદર ઉઠાવી, કાપી અને પેક કરી દીધી. આ વીડિયોને જોઇને વિદેશી પણ બોલ્યો કે ભારતને રોબોટની જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ