સ્પોર્ટ્સ / હાર બાદ કાલે ધોનીને નિરાશ જોઈ ફેન્સ આ રીતે માહીની પડખે ઊભા રહ્યાં

Seeing Dhoni disappointed after the defeat, the fans stood by Mahi in this way

શુક્રવારની રાત આઇપીએલ2020 માટે ખુબ ગંભીર મૅચ સાબિત થઇ હતી. ચેન્નઇ સુપરકિંગ્ઝ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલધડક ખેલ ખેલાયો હતો. મૅચમાં એવી ઘટનાઓ ખેલાઇ હતી જેના ભારતીય ક્રિકેટ રસિયા જોવાના આદિ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ