સર્વે /  જુઓ દેશમાં શ્રેષ્ઠ મુખ્યમંત્રી કોણ, ટૉપ 5માં ભાજપના એક પણ CMનું નામ નહીં, આ રહી યાદી

See who is the best Chief Minister in the country, not a single BJP CM in the top 5, here is the list

તાજેતરમાં દેશમાં યોજાયેલા એક સર્વેમાં ભાજપને લોકપ્રિયતાની બાબતમાં મોટો ફટકો પડી રહ્યો હોય તેવી જણાઈ રહ્યું છે, દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓને લઈને આઈએએનએસ- સી વોટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપના એક પણ મુખ્યમંત્રીનો સમાવેશ થયો નથી, કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે બીજી વાર સત્તારૂઢ બનેલી ભાજપ માટે નિશ્ચિત પણે આ બિલકુલ પણ સારા સમાચાર નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ