ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

રવિવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે દેવીની 9 શક્તિની પૂજા લાભદાયી રહેશે. વિવાદિત વચનોથી દૂર રહેવું અને સાથે ઓમ એં રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈનો જાપ કરવો. ખીર અને પૂરી ધરાવીને નાની બાળકીઓને પ્રસાદ વહેંચવો. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ