રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

સોમવાર અને રક્ષાબંધનનો તહેવાર અનેક રાશિ માટે શુભ રહેશે. આજનો શુભ અંક 3 છે. શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને બિલિપત્ર ચઢાવો અને સાથે કંકુ હળદરથી પૂજા કરો. ઓમ સોમનાથાય નમઃ મંત્રનો જાપ કરો. સાકર અને દૂધનું દાન કરવાથી લાભ થશે. જાણો તમામ રાશિનું રાશિભવિષ્ય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x