નિયંત્રણ / અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાતાની ઘટનાઓને રોકવા પોલીસે જુઓ શું બનાવ્યો પ્લાન

See what the police have planned to prevent suicides on the Ahmedabad riverfront

અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે થ્રી-લેયર સુરક્ષા ગોઠવાશે. જેમાં 2 સ્પીડ બોટ, 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ