ગુજ'રાજ' 2022 / તમારા એક મતમાં ગુજરાતનું.....: જુઓ બીજા તબક્કાના મતદાન ટાણે PM મોદી-શાહે જનતાને શું અપીલ કરી

See what PM Modi-Shah appealed to the public during the second phase of polling

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મતદાન કરશે. વોટિંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલા પીએમ મોદીએ ગુજરાતની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.

Loading...