VIDEO / ભલે થોડી ઘણી ધમાલ કરી હશે...: રમૂજી અંદાજમાં CM ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને મંચ પરથી જુઓ શું કહ્યું

See what CM Bhupendra Patel said to Alpesh Thakor from the stage in a funny quote

આજે વડગામમાં ભાજપની ગૌરવા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી અલ્પેશ ઠાકોરને લઈને રમૂજ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરતી વખતે અલ્પેશ ઠાકોર અંગે ટકોર કરતું નિવેદન આપ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ