બેવડું વલણ / શિનજિયાંગના મુસ્લિમો મુદ્દે ઈસ્લામિક દેશોનો ડર તો જુઓ! ખૂલીને આપ્યો ચીનનો સાથ, ભારતે જે કર્યું તે ચોંકાવનારું

 See the fear of Islamic countries on the Muslims of Xinjiang voted in favor of China in the UN

ચીનની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લાવવામાં આવેલ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. ચીનના શિનજિયાંગમાં લઘુમતી ઉઇગુરોના માનવાધિકારના ઉલ્લંઘનની ચર્ચા કરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતે મતદાનમાં ભાગ નથી લીધો, જ્યારે 17 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. ઘણા મુસ્લિમ દેશોએ ચીનના સમર્થનમાં મતદાન કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ