Monday, October 21, 2019

PHOTOS / PM મોદીએ જન્મદિવસે નર્મદા ડેમની લીધેલી મુલાકાતની રોચક તસવીરો

See Some Best Photos Of PM Modi Gujarat Visit On his Birthday

PM મોદી પોતાના 70મા જન્મદિવસે ગુજરાતની મુલાકાતે છે. સવારથી જ નર્મદા પહોંચી ચૂકેલા પીએમ મોદીએ માતા હીરાબાથી પહેલાં મા રેવાને પ્રણામ કરવાનું નક્કી કર્યું. આ સમયે તેઓએ સરદાર સરોવર ડેમ અને કેવડિયા કોલોનીની મુલાકાત લીધી હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ