PHOTOS / ગુજરાત પર 'વાયુ'ની સાઈડ ઈફેક્ટ જુઓ તસવીરોમાં

See side effect of Vayu Cyclone on Gujarat

ગુજરાતમાં વાયુ તોફાનનો ખતરો ઓછો થયો છે. આજે બપોરે સૌરાષ્ટ્ર દરિયા કિનારાથી પસાર થઇ જશે તોફાન. જો કે વાવાઝોડાની સ્પીડ પહેલા કરતાં ધીમી પડી છે પરંતુ 24 કલાક સુધી તોફાનની અસર રહેશે. ગુજરાતના 10 જિલ્લા પર વધારે ખતરો છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પણ પ્રભાવિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ