બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શનિની નક્ષત્રમાં 50 વર્ષ બાદ મંગળનું ગોચર, મીન સહિત આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ

photo-story

4 ફોટો ગેલેરી

મંગલ-પુષ્ય યોગ / શનિની નક્ષત્રમાં 50 વર્ષ બાદ મંગળનું ગોચર, મીન સહિત આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ

Last Updated: 05:09 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કારકિર્દીથી લઈને વ્યવસાય સુધી આ રાશિઓના જાતકોને થશે ફાયદો જ ફાયદો. રચાશે મંગલ-પુષ્ય યોગ એ પણ 12 એપ્રિલ 2025ના રોજ. જાણો કઈ છે ભાગ્યશાળી રાશિઓ.

1/4

photoStories-logo

1. યોગ

મંગલ પ્રવેશશે શનિના નક્ષત્રમાં, આ પ્રવેશથી થશે મંગલ-પુષ્ય યોગનો નિર્માણ. આ યોગથી કેટલીક રાશિઓમાં ફાવટ આવી જશે. જાણો કઈ રાશિઓને થશે ફાયદો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. મીન રાશિ

આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. વ્યાપારક્ષેત્રમાં પણ પુષ્કળ નફો જોવા મળશે. નોકરી કરવાની નવી તકો મળશે. નવું વાહન ખરીદવાનો આ યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કર્ક રાશિ

આ રાશિના જાતકોનું સમાજમાં માન અને સન્માન વધશે. વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે. બીજું કે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલા પૈસા પણ તમને પરત મળી જશે. વેપાર ક્ષેત્રમાં મોટો સોદો થઇ શકે છે, જે તમને ભવિષ્યમાં લાભ અપાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કન્યા રાશિ

તમને અચાનકથી ધન પ્રાપ્તિ થશે અને નોકરી સંબંધિત તકો પણ મળી આવશે. તમારા જીવનમાં આત્મવિશ્વાસનો વધારો થશે. નોકરીમાં પ્રમોશન થશે અને નવી જવાબદારીઓ મળતાં જ તમે નવી ઊંચાઈ પર જશો. જીવનસાથી સાથે સંબંધ ખુબ જ ગાઢ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Signs Mangal Pushp Yog Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ