બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મંગળના ગોચરથી મંગલ જ મંગલ, ઉત્તરાયણના દિવસથી આ રાશિના જાતકો પર રૂપિયાનો વરસાદ

photo-story

4 ફોટો ગેલેરી

શક્તિશાળી યોગ / મંગળના ગોચરથી મંગલ જ મંગલ, ઉત્તરાયણના દિવસથી આ રાશિના જાતકો પર રૂપિયાનો વરસાદ

Last Updated: 06:11 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

13 તારીખે બનશે એક શક્તિશાળી યોગ, આ રાશિના જાતકોને મળશે કિસ્મતનો લાભ અને નોકરીમાં પ્રમોશન પાક્કું.

1/4

photoStories-logo

1. નવપંચમ રાજયોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળ એક ખૂબ જ પ્રભાવશાળી ગ્રહ છે. 13 જાન્યુઆરીના દિવસે આ પ્રભાવશાળી ગ્રહ મંગળ અને નેપ્ચ્યુન એકબીજાથી 120 ડીગ્રી પર હશે. જેના કારણે બનશે નવપંચમ રાજયોગ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કર્ક રાશિ

આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેથી તેઓ દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકશે. ધાર્મિક પ્રવૃતિમાં રુચિ વધશે અને સમાજમાં માન-સમ્માન વધશે. નોકરીમાં પણ સારો એવો પરિવર્તન આવશે અને પ્રમોશન થવાની શક્યતા પણ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કન્યા રાશિ

કન્યા રાશિના લોકોની મનની ઈચ્છા પૂરી થશે. કોર્ટમાં અટકેલાં કાર્યો સફળતાથી પાર થશે. કારકીર્દીમાં નિખાર આવશે અને મહેનતનું ફળ જલ્દી જ મળશે. તમારા પાર્ટનર પ્રત્યેનો પ્રેમ વધશે અને અંગત જીવન ઘણું સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. તુલા રાશિ

આ રાશિના જાતકોની નાણાંકીય સ્થિતિ સારી રહેશે. નોકરીમાં ઘણી એવી નવી તકો મળશે. બિઝનેસમાં મોટો નફો થશે અને આર્થિક સ્થિતિ ખૂબ જ સરસ રહેશે. તેમજ ખુશીઓનો ઢગલો છવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion News Horoscope 2025 Astrology 2025

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ