બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / હલ્દી સેરેમનીથી લઈને રિસેપ્શન, આરોહી અને તત્સતના લગ્નની વિધિની જુઓ ઈનસાઈડ તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / હલ્દી સેરેમનીથી લઈને રિસેપ્શન, આરોહી અને તત્સતના લગ્નની વિધિની જુઓ ઈનસાઈડ તસવીરો

Last Updated: 09:31 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાલ ગુજરાતી એક્ટરોની લગ્નસિઝન ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં આરોહી અને તત્સતના લગ્ન યોજાયા હતા. જેમાં તેમના આસપાસના મિત્રોએ ખુબ મોજ માણી હતી. જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં મિત્રોએ વાયરલ કર્યા હતા.

1/7

photoStories-logo

1. લગ્ન

આરોહી અને તત્સતના ખાસ મિત્ર એવા મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયામાં લગ્નની તમામ સેરેમનીના ફોટા મુક્યા હતા. જેને નેટીઝન્સએ વધાવી લીધા હતા. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. હલ્દી સેરેમની

મિત્ર ગઢવીએ ઘણા ફોટા શેર કર્યા હતા. જેમાં આ ફોટામાં જોઇ શકાય છે આરોહીના તમામ મિત્રો હલ્દીમાં મોજ કરી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. લગ્નગ્રંથીએ બંધાઇ ગયા

આ ફોટો લગ્ન બાદનો છે, જેમાં આરોહી અને તત્સત લગ્નગ્રંથીએ બંધાઇ ગયા છે. અને મિત્ર શુભકામના પાઠવી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સરસ મઝાના કપડા

મિત્ર ગઢવી શેર કરેલ આ ફોટામાં કપલે સરસ મઝાના કપડા પહેર્યા છે. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મોજથી ડાન્સ

આ વીડિયો મિત્રએ શેર કર્યો હતો. જેમાં તમામ લોકો મોજથી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. છેલ્લા દિવસ મુવી

આ ફોટો લગ્ન વખતના સમયનો છે, જેમાં છેલ્લા દિવસ મુવીના મોટા ભાગના કલાકારો મસ્તી કરતા જોવા મળ્યા હતા. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઈનસાઈડ તસવીરો

આરોહી અને તત્સતના લગ્નની વિધિની ઈનસાઈડ તસવીરોમાંથી એક આ તસ્વીરને લોકોએ વધાવી લીધી હતી. (Photo curtosy : Mitra gadhvi)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarati film Marriage of Arohi and Tatsat Arohi Patel

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ