ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / અમિતાભના 'જલસા'ની નજીક જ છે સની દેઓલનો આલીશાન બંગલો, તસવીરો જોઈને આંખો અંજાઈ જશે

See inside photos of Sunny Deols Luxuxrious house near to Amitabh Bachchan Bunglow

સની દેઓલ ભારતીય સિનેમાનું બહુ મોટું નામ છે. તેણે પોતાના કરિયરમાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. ત્યારે હવે ચતે રાજકરણમાં પણ જોડાઈ ગયો છે. સની પંજાબના ગુરદાસપુર સીટથી બીજેપી લોકસભા સાંસદ છે. લગભગ 4 દાયકાથી ફિલ્મોમાં કાર્યરત સનીનો મુંબઈમાં આલીશાન બંગલો છે. ચાલો જોઈએ તેની તસવીરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ