અસર / આ સપ્તાહ જૂઓ સોના-ચાંદીના ભાવમાં ગ્રહો કેવી કરશે અસર? શેરબજારના માથેથી સંકટ હટશે કે નહીં

See how the planets will affect on share market and gold and silver prices

માર્ચ-ર૦ર૦ની તા.૦૯-૦૩-ર૦ર૦ના સપ્તાહના ગ્રહોની ખગો‌ળીય સ્થિતિનો અભ્યાસ કરતાં અને ગ્રહોના બનતા યોગો જોતાં આ યોગો બજાર માટે કેવી અસરો આપશે તેના સંકેત શાસ્ત્રી વિનોદભાઈ રાવલ આપી રહ્યા છે. આ સપ્તાહના મહત્વના યોગોમાં શુક્ર અને હર્ષલની યુતિ સપ્તાહની શરૂઆતમાં થાય છે. આ સપ્તાહમાં બુધ માર્ગી થાય છે. આ સપ્તાહમાં ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક છે. ગુરુ અને શનિ પોતાની સ્વરાશિમાં ભ્રમણ કરે છે. આ સમયે શેરબજાર, સોના ચાંદી, ક્રૂડ ઓઈલ, એરંડા-તેલ-તેલીબિયાં, કપાસ -કોટનને શું અસર થશે.

બ્રેકિંગ ન્યૂઝ