સુરત / VIDEO: ટેન્શન ના લઇશ બેટા, મારી સાથે આવ... સુસાઇડ કરવા જતી યુવતીને સંઘવીએ જુઓ કેવી રીતે સમજાવી

See how Sanghvi explained to the young woman who was going to commit suicide

ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ સમજાવી બચાવી લીધી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ