માસ્ક મોંઘું પડ્યું / જુઓ ગુજરાતીઓએ માસ્ક ન પહેરવા માટે કેટલો દંડ ભર્યો, સરકારે જાહેર કર્યો ચોંકાવનારો આંકડો

See how many Gujaratis were fined in 6 months for not wearing masks

વિધાનસભા ગૃહમાં સરકારે દંડ અંગે જવાબ રજૂ કર્યો છે. રાજ્યના 16 લાખ 78 હજાર 922 લોકોએ માસ્ક ન પહેરવા બદલ દંડ ચૂકવવો પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ