બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / see funny Viral video bride danced to the song gadi wala aaya ghar se garbage nikal on bidai

ગજબ / VIDEO: વિદાયમાં ગીત વાગ્યું 'ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ', દુલ્હનનું રિએક્શન જોઈ ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 05:28 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં એક દુલ્હનની વિદાય થઈ રહી છે અને તે રડવાની જગ્યા પર ડાન્સ કરી રહી છે.

  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 
  • વિદાય પર ડાન્સ કરી રહી છે દુલ્હન 
  • જુઓ વાયરલ વીડિયો 

હાલ લગ્નની સીઝન (Wedding Season) ચાલી રહી છે. આ સમયે સોશિયલ મીડિયા (Bride Dance) પર લગ્નના ઘણા ફની વીડિયો (Marriage Viral Video) સામે આવે છે. દુલ્હા-દુલ્હનના ડાન્સના (Dulha Dulhan Dance) વીડિયો પણ ખૂબ જ વાયરલ થાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 

વિદાઈ પર એન્જોય કરતા જોવા મળી દુલ્હન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક દુલ્હનની વિદાય થઈ રહી છે. તેમાં દુલ્હન વિદાઈના અવસર પર દુઃખી નહીં પરંતુ એન્જોય કરતી જોવા મળી રહી છે. વિદાઈના અવસર પર આ દુલ્હન ખૂબ જ મજેદાર ડાન્સ (Bride Dancing at Bidai) કરતી પોતાના ઘરેથી વિદા થઈ રહી છે. સૌથી મજેદાર વાત એ છે કે દુલ્હન 'ગાડી વાલા આયા ઘરસે કચરા નિકાલ' ગીત પર ડાન્સ કરી રહી છે. 

 

નકલી આંસુ સાથે ઘરેથી લીધી વિદાય 
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન શરૂઆતમાં જ્યારે પોતાના ઘરેથી નિકળે છે તો નકલી આંસુ લુછે છે. ત્યાર બાદ તે ખિલખિલાટ હસવા પણ લાગે છે. પછી વીડિયોમાં 'ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ' ગીત વાગતું સંભળાય છે. ત્યાર બાદ દુલ્હન આ ગીત પર ખૂબ જ ડાન્સ કરે છે. લાલ રંગના આ લહેંગામાં સજેલી દુલ્હન ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ગીત પર તે પોતાનો લહેંગો ઉઠાવીને નાચવા લાગે છે. જુઓ વીડિયો 

મેકઅપ આર્ટિસ્ટ છે દુલ્હન 
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને 'વિદાઈ વિથ ટ્વિસ્ટ' નામથી શેર કરવામાં વ્યો છે. વીડિયોને theweddingstories નામના એકાઉન્ટથી શેર કર્યું છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલ વીડિયોમાં જોવા મળી રહેલી દુલ્હનનું નામ માનસી ગોસ્વામી છે. તે એક મેકઅપ આર્ટિસ્ટ છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તેના લગ્નના ઘણા બધા વીડિયો અને ફોટો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ