Friday, December 13, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

OMG / સિયાચિનની ગજબ ઠંડી, જવાન હથોડાથી તોડે છે ઇંડા? જુઓ VIDEO

see the cold of siachen army soldiers break the eggs with hammer

સમુદ્રથી લગભગ 20000 ફૂટની ઉંચાઇમાં સ્થિત સિયાચિનમાં સેનાના જવાનોની હિંમતને સલામ કરવી રહી. દુનિયાના સૌથી ઠંડા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર લોહી જમાવી દેતી ઠંડીમાં ભારતીય સેનાના જવાનો દુશ્મનોનો સામનો તો કરવો જ પડે છે પરંતુ ખાવા માટે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ