ઍલર્ટ / દ્વારકા-સોમનાથની સુરક્ષામાં કરાયો વધારો: આતંકી હુમલાની ધમકીને પગલે ગુજરાતમાં ઍલર્ટ

Security tightened in dwarka and somnath after the threat of terrerist attack in gujarat

ગુજરાત સહિત આખા દેશમાં આતંકી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે રાજ્યના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ