લાલ 'નિ'શાન

અમદાવાદ / આપઘાત કરવા સાબરમતીમાં ઝંપલાવેલ યુવતીને બચાવવા સિક્યુરિટી ગાર્ડ પણ નદીમાં કુદ્યો, બન્નેનાં મોત

 Security guard dies in Sabarmati who has try to rescue a girl who attempt the suicide

અમદાવાદની સાબરમતી નદીમાં એક યુવતીએ સવારે ઝંપલાવ્યું હતું. આ દ્રશ્ય નિહાળનાર ત્યાં રહેલા રિવરફ્રન્ટનાં સિક્યુરીટી ગાર્ડે તેને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં યુવતી સહિત તેને બચાવવા પડેલાં સિક્યુરીટી ગાર્ડનું પણ મોત નિપજ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ