મોટા સમાચાર / કાશ્મીરના બાંદીપોરામાં મળી આવ્યો હથિયારોનો જથ્થો, સેનાને મળી મોટી સફળતા

Security forces seized a large quantity of weapons

કાશ્મીરના બાંધીપુરામાં સેનાને મોટી સફળતા મળી છે. અહીયા સેનાએ મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો જપ્ત કરીને આંતકી ષડયંત્રની નિષ્ફળ બનાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ