જમ્મૂ કાશ્મીર / પુલવામા જેવો મોટો હુમલો કરવાનું આતંકવાદીઓનું ષડયંત્ર, સુરક્ષા એજન્સીઓને અપાયું એલર્ટ

Security forces alerted as terror outfits plan attack on Jammu and Srinagar NH

આતંકીઓ પુલવામા જેવો મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. શ્રીનગર-જમ્મૂ હાઈવે પર આતંકવાદીઓ હુમલો કરી શકે છે. જૈશ, લશ્કર અને હિઝબુલ આ ષડયંત્ર રચી રહ્યું છે. હાઈવે પર IED બ્લાસ્ટ થયાના ઈનપુટ્સ મળવાના કારણે પોલીસ અને જવાનોને એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકવાદીઓની યોજના પ્રમાણે જવાનોના વાહનોને બોમ્બથી ઉડાડી દેવાના ઈનપુટ્સ પણ મળી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ