સુરક્ષા / ડોનાલ્ડ ટ્રંપની અમદાવાદ મુલાકાતના પગલે અન્ડર વોટર સિકયોરીટીની વ્યવસ્થા કરવામા આવી

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે છે. બન્ને મહાનુભાવોના આગતા-સ્વાગતા માટે અમદાવાદ શહેરમા દુલ્હનની જેમ શણગારવામા આવ્યુ છે. વહીવટી તંત્રની તૈયારીઓની સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામા આવ્યુ છે. ખાસ કરીને એરપોર્ટથી ટ્ર્મ્પ અને મોદી ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લેશે. ત્યારે રિવરફ્ન્ટનો નજારો માળશે. જેથી ગુજરાતમા પ્રથમ વખત અન્ડર વોટર સિકયોરીટીની વ્યવસ્થા કરવામા આવી છે. અન્ડર વોટર સ્પાય કેમેરા, આધુનિક ઉપકરણ અને કમાન્ડો નદીમા તૈનાત રહશે. આ ઉપારંત હેલીકોપ્ટર દ્રારા આકાશી પેટ્રોલીંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામા આવશે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ