Data Leak / વધુ એક ડેટા લીક : સિકયોરિટી કેમેરાના લાખો યુઝર્સનો ડેટા ઓનલાઇન લીક થયો

Security camera leaks millions of user data online ; company deny claims

ફરી એકવાર લાખો લોકોનો ડેટા લીક થઈ ગયો છે.સાયબર સિક્યુરિટી ફર્મ ટવેલ્વ સિક્યુરિટીના રિપોર્ટ અનુસાર વોયઝ હોમ સિક્યુરિટી કેમેરાના લાખો માલિકોનો અંગત ડેટા ઓનલાઇન લીક થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોના પાસવર્ડ્ અને આર્થિક માહિતી આ લીકમાં સામેલ નથી. જો કે, ઈ-મેલ એડ્રેસ વાઇ-ફાઇ અને હેલ્થ ડેટા સહિતની  માહિતી લીક થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ