સુરક્ષા / કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક, ઘરમાં ઘુસી અજાણી ગાડી

security breach occurred at the residence of congress general secretary priyanka gandhi vadra

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. તેઓના સ્ટાફે તેની સુચના સુરક્ષા અધિકારીઓને આપી છે. 26 નવેમ્બરે તેમના ઘર પર એક ગાડી ઘુસી ગઇ હતી. સીઆરપીએફ ( CRPF )ના આઇજીને આપવામાં આવેલા પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે કે, ગાડીમાં ત્રણ પુરુષ, ત્રણ મહિલા અને એક બાળક હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ