સુરક્ષા / ફુલડોલ ઉત્સવને લઈ દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 4 DySP,6 PI અને 21 PSI સહિત 500 જેટલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રિકોની ભીડને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ