ખુલાસો / સુરક્ષા એજન્સી NIAનો મોટો દાવો, તપાસથી બચવા માટે ISISના આતંકીઓ વાપરી રહ્યા છે આ એપ 

Security apparatus NIA's big revelation, ISIS terrorists are using this app to avoid investigation

Threema એપ્લિકેશનને સંદેશા વ્યવહાર માટે સલામત માનવામાં આવે છે કારણ કે તેમાં રજીસ્ટ્રેશન કરતી વખતે લોકોને પોતાનો ઇમેઇલ આઈડી કે મોબાઇલ ફોન નંબર આપવો પડતો નથી. આ એપનો ઉપયોગ ISIS આતંકીઓ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ