સુરક્ષા / ગૃહમંત્રી અમિત શાહના અભેદ કવચમાં કરાયો વધારો : અધિકારી

Security Of Amit Shah Strengthened: Officials

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે, આ મામલા અંગેની જાણકારી દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવી હતી. માહિતી આપતા તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસે તેમના નિવાસ સ્થાને રહેતા સુરક્ષાકર્મીઓમાં વધારો કરવામાં આવેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ