હાઈએલર્ટ / કચ્છ સરહદની સુરક્ષામાં વધારો, ઈનપુટ મળતા BSF જવાનોએ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધર્યું

Security alert at Kutch Border, BSF Troopers Patrolling Round the Clock

સરહદ પાર પાકિસ્તાનની નેવી તૈનાત થયાના ઈનપુટ મળતા સરહદી જિલ્લા કચ્છની બોર્ડર ઉપર હાઈએલર્ટ ઘોષિત કરી દેવાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ